મારું BLO Dashboard
📱 લોકલ સ્ટોરેજ મોડ (Guest)Online ફોર્મ ભરવા માટે માર્ગદર્શન (BLO App Guide PPT / PDF)
ECI ની સત્તાવાર BLO App માં ફોર્મ નં-૬, ૬B, ૭ અને ૮ ઓનલાઇન કેવી રીતે ભરવું તેનું સ્ટેપ-બાય-સ્ટેપ સચોટ પ્રેઝન્ટેશન માર્ગદર્શન
વિભાગ ૧: દૈનિક ફોર્મ એન્ટ્રી & રેફરન્સ રજીસ્ટર
૧. નવી ફોર્મ એન્ટ્રી
ઝડપી રેફરન્સ નંબર સેવિંગમતદારનું નામ, રેફરન્સ નંબર (Ref No.) અને ફોર્મ (6, 6B, 7, 8) માત્ર ૨ સેકન્ડમાં સાચવો.
૨. મારું ફોર્મ રજીસ્ટર
સંપૂર્ણ હિસ્ટ્રી & સર્ચભરેલા તમામ ફોર્મ્સની યાદી, નામ/Ref થી ઇન્સ્ટન્ટ સર્ચ, સુધારો અને સત્તાવાર A4 પ્રિન્ટ.
૩. મારો અહેવાલ & સારાંશ
ફોર્મવાર આંકડાForm 6, 6B, 7 અને 8 ની તારીખવાર અલગ ગણતરી અને અધિકારીને આપવા માટે માસિક રિપોર્ટ.
વિભાગ ૨: ચૂંટણી ફોર્મ માર્ગદર્શન & નમૂના હબ
૪. ચૂંટણી ફોર્મ માર્ગદર્શન (Form Guidance)
સંપૂર્ણ માર્ગદર્શિકા ભૂલ-મુક્ત ફોર્મ્સForm 6 (નવું નામ), 6B (આધાર લિંક), 7 (નામ કમી/વાંધો) અને 8 (સુધારા/સ્થળાંતર) ભરવા માટેના નિયમો, પુરાવા ચકાસણી અને ચેકલિસ્ટ.
૫. ઑફલાઇન ભરેલા ફોર્મ્સના નમૂના (PDF)
હાથથી ભરેલી પ્રિન્ટ કોપીઓBLO દ્વારા હાથથી ભરેલા લેખિત ફોર્મ્સ 6, 6B, 7, 8 ના સત્તાવાર નમૂના સીધા PDF વ્યુઅરમાં જુઓ અને ડાઉનલોડ કરો.
૬. પરણિત સ્ત્રી સરનામું/અટક સુધારો
લગ્ન બાદ સાસરી ટ્રાન્સફરલગ્ન બાદ સાસરે આવતી દીકરીઓનું Form 8 સ્થળાંતર, અટક ફેરફાર અને જરૂરી દસ્તાવેજી પુરાવાઓની ચોક્કસ સમજ.
વિભાગ ૩: પ્રચાર, પોસ્ટર & પુરાવા સ્લીપ
૭. જાગૃતિ પોસ્ટર મેકર
૧-ક્લિક A4 પ્રિન્ટબુથ નંબર અને તમારા નામ સાથેનું રંગીન પ્રચાર પોસ્ટર ૧-ક્લિકમાં તૈયાર કરો, ઇતિહાસ સાચવો અને ફુલ A4 પ્રિન્ટ કાઢો.
૮. પુરાવા સ્લીપ જનરેટર
WhatsApp & પ્રિન્ટકન્યા, ૧૮+ યુવા અને SIR માટે જરૂરી પુરાવાઓની સ્લીપ ૧ પેજમાં ૬ કોપી પ્રિન્ટ કાઢો અથવા WhatsApp શેર કરો.
૯. મારા કાર્યક્રમો & કેમ્પ
શનિ-રવિ શિડ્યુલમતદાન મથક પરના ખાસ ઝુંબેશ દિવસો (શનિ-રવિ) અને કેમ્પની તારીખવાર નોંધણી અને કાર્યક્રમ લિસ્ટ.