🏠 Dashboard
📱 Local
⚠️
મહત્વપૂર્ણ સૂચના (Disclaimer) માત્ર માર્ગદર્શન માટે

આ માર્ગદર્શન માત્ર BLOને ચૂંટણી સંબંધિત કામગીરી સમજવામાં અને વિવિધ ફોર્મ ભરતી વખતે સામાન્ય માર્ગદર્શન આપવા માટે છે.

⛔ આ Election Commission of India (ECI) ની સત્તાવાર એપ્લિકેશન કે સત્તાવાર વેબસાઇટ નથી.
ફોર્મ ભરતી વખતે ચૂંટણી પંચ / સંબંધિત અધિકારી દ્વારા સમયાંતરે આપવામાં આવતી નવીનતમ સૂચનાઓ, પરિપત્રો અને માર્ગદર્શિકાને જ અંતિમ અને માન્ય માનવી.

અહીં આપવામાં આવેલી માહિતી માત્ર સહાયક માર્ગદર્શન માટે છે. કોઈપણ ફોર્મ સબમિટ કરતા પહેલાં લાગુ પડતી તાજી સત્તાવાર સૂચનાઓ અને જરૂરી પુરાવા/દસ્તાવેજોની ચકાસણી BLOએ જાતે કરવી.

🗳️ SchoolSathi BLO Guide Module • શિક્ષક/BLO સહાયક

🗳️ તમને કયા કામ માટે માર્ગદર્શન જોઈએ છે?

તમારા પ્રશ્ન કે પરિસ્થિતિ અનુસાર નીચેથી લાગુ પડતું ફોર્મ પસંદ કરો અથવા ફોર્મ સિલેક્ટર વિઝાર્ડ વાપરો.

🔍
📱
વિભાગ A: ECI BLO App Online પગલાં ૧ થી ૬ અને ૮
ECI App માં ઓનલાઇન કેવી રીતે કરવું? (How to do in Election Commission App)
ચૂંટણી પંચની સત્તાવાર BLO App માં મતદારોના ઓનલાઇન ફોર્મ સબમિટ કરવા, સુધારવા અને પ્રોસેસ કરવાનું સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શન
➕ પગલું ૧
📱 ECI App માં કરો
૧. નવું મતદાર નામ ઉમેરવું
Form 6 (ફોર્મ નં-૬) નવા મતદાર

૧૮ વર્ષ પૂર્ણ થયા હોય અને પ્રથમ વખત મતદારયાદીમાં નામ નોંધાવવા માટે BLO App માં Forms > Register as a New Elector (Form 6) પસંદ કરી વિગતો, L.C., જન્મ પુરાવો અને ફોટો અપલોડ કરવાની તબક્કાવાર પ્રક્રિયા.

🔗 પગલું ૨
📱 ECI App માં કરો
૨. આધાર સંબંધિત Form 6B
Form 6B (ફોર્મ નં-૬B) આધાર લિંકિંગ

હાલના નોંધાયેલા મતદારોના Voter ID (EPIC) સાથે આધાર નંબર સ્વેચ્છાએ લિંક કરવા BLO App માં Forms > Form 6B દ્વારા EPIC સર્ચ અને સબમિટ કરવાની સત્તાવાર પ્રક્રિયા.

❌ પગલું ૩
📱 ECI App માં કરો
૩. મતદારનું નામ કમી / વાંધો
Form 7 (ફોર્મ નં-૭) નામ કમી / વાંધો

મતદારનું અવસાન (મૃત્યુ પ્રમાણપત્ર સાથે), કાયમી સ્થળાંતર, બેવડી નોંધણી કે અયોગ્ય નામ સામે વાંધો ઉઠાવવા BLO App માં Forms > Form 7 ભરવાની નિયમબદ્ધ રીત.

✏️ પગલું ૪
📱 ECI App માં કરો
૪. મતદારની વિગતોમાં સુધારો
Form 8 (વિગત સુધારા અંગે) વિગત સુધારો

નામ, જન્મ તારીખ/ઉંમર, પિતા/પતિનું નામ, જાતિ, ફોટો સુધારવો તેમજ ખોવાયેલા કાર્ડ માટે Replacement EPIC મેળવવા BLO App માં Forms > Form 8 > Correction of Entries ની સમજૂતી.

🏠 પગલું ૫
📱 ECI App માં કરો
૫. સરનામું બદલવું (Shifting)
Form 8 (રહેઠાણ શિફ્ટિંગ) સરનામું શિફ્ટ

એ જ વિધાનસભાની અંદર કે અન્ય વિધાનસભામાંથી સરનામું બદલાયું હોય ત્યારે BLO App માં Forms > Form 8 > Shifting of Residence પસંદ કરી નવું સરનામું અને રહેઠાણ પુરાવો જોડવો.

💍 પગલું ૬
📱 ECI App ૨-તબક્કા ગાઈડ
૬. લગ્ન પછીની વિગતો / સરનામું
PPT વિશેષ: Form 8 Married Woman વિશેષ ૨-તબક્કા

જો સ્ત્રીનું અગાઉ કાર્ડ હોય તો Form 6 નથી ભરવાનું! પ્રથમ ઝુંબેશમાં સાસરીનું સરનામું શિફ્ટ કરવું & બીજી ઝુંબેશમાં પતિનું નામ/અટક સુધારવાની BLO App માં સંપૂર્ણ ૨-તબક્કાની પ્રક્રિયા.

📱 પગલું ૮
📱 ECI App સેટઅપ
૮. BLO App લોગિન & સુવિધાઓ
Play Store, OTP & AMF/GIS એપ માહિતી

Play Store માંથી સત્તાવાર BLO App ડાઉનલોડ, મોબાઇલ OTP લોગિન, બૂથ સિલેક્શન, મતદાન મથકની AMF સુવિધાઓ અને GIS ફોટોગ્રાફ્સ અપડેટ કરવાની વિગત.

📄
વિભાગ B: હાર્ડ કોપી નમૂના પગલું ૭ (Step 7) 🔒 માત્ર વાંચવા માટે
૭. Offline Form નમૂના (Filled Hard Copy of Forms)
મતદારો પાસેથી લેખિતમાં લેવામાં આવતા કાગળના ફોર્મ કેવી રીતે ભરવા? ૬ સત્તાવાર હસ્તલિખિત ભરેલા નમૂના (Page 1 & 2)
💡
BLO મિત્રો માટે પગલું ૭ અંગે વિશેષ સ્પષ્ટતા (Hard Copy Guidelines):

જ્યારે મતદારો કાગળ પર લેખિત ફોર્મ ભરીને આપે છે, ત્યારે BLO તરીકે ચકાસણી કરવા માટે નીચે મુજબના ૬ હસ્તલિખિત ભરેલા નમૂના તૈયાર કરવામાં આવ્યા છે. ત્યારબાદ ECI BLO App માં ઓનલાઇન એન્ટ્રી કરતી વખતે આ હાથથી ભરેલા ફોર્મના Page 1 અને Page 2 ના બંને ઊભા અને સ્પષ્ટ ફોટા પાડીને અપલોડ કરવાના રહે છે.

✔️ કેપિટલ અક્ષરોમાં એન્ટ્રી • ✔️ મતદારની સાચી સહી/અંગૂઠો • ✔️ Page 1 & 2 બંને જરૂરી • ✔️ પુરાવાની સ્વ-પ્રમાણિત નકલ
Form 6 (હસ્તલિખિત) Page 1 & 2
૧. ફોર્મ ૬ ભરેલો નમૂનો

૧૮+ વર્ષના નવા મતદાર માટે લેખિત કાગળ પર ભરેલું અસલ મોડેલ ફોર્મ.

📎 Form 6 (ફોર્મ નં-૬).pdf
2 પેજ સ્પષ્ટ
Form 6B (હસ્તલિખિત) ૧ પેજ
૨. ફોર્મ ૬B ભરેલો નમૂનો

EPIC સાથે આધાર લિંક કરવા મતદાર દ્વારા ભરેલું સ્વેચ્છિક ડિક્લેરેશન.

📎 Form 6B.pdf
૧ પેજ ડિક્લેરેશન
Form 7 (હસ્તલિખિત) Page 1 & 2
૩. ફોર્મ ૭ ભરેલો નમૂનો

અવસાન કે કાયમી સ્થળાંતર બાદ નામ કમી કરવાની લેખિત વાંધા અરજી.

📎 Form 7.pdf
2 પેજ સ્પષ્ટ
Form 8 શિફ્ટ (હસ્તલિખિત) Page 1 & 2
૪. ફોર્મ ૮ (રહેઠાણ શિફ્ટિંગ)

સરનામું બદલાયું હોય ત્યારે કાગળ પર ભરેલું રહેઠાણ ટ્રાન્સફર ફોર્મ.

📎 Form 8 (રહેઠાણ શિફ્ટિંગ).pdf
2 પેજ સ્પષ્ટ
Form 8 સુધારો (હસ્તલિખિત) Page 1 & 2
૫. ફોર્મ ૮ (વિગત સુધારો)

નામ, જન્મ તારીખ, ફોટો કે સંબંધ સુધારવા માટે હાથથી ભરેલો નમૂનો.

📎 Form 8 (સુધારા અંગે).pdf
2 પેજ સ્પષ્ટ
Form 8 પરણિત (હસ્તલિખિત) Page 1 & 2
૬. ફોર્મ ૮ (પરણિત સ્ત્રી)

લગ્ન બાદ સાસરીમાં સરનામું શિફ્ટ & પતિનું નામ સુધારવાનો હાથથી ભરેલો નમૂનો.

📎 Form 8 Married Woman.pdf
2 પેજ સ્પષ્ટ
📄
૭. Offline Form નમૂનાની સંપૂર્ણ માર્ગદર્શિકા હાથથી ફોર્મ ભરવાના નિયમો, Page 1 & 2 ચકાસણી અને BLO ઉપયોગી સાહિત્ય
📚 માર્ગદર્શનનો આધાર: BLO સંબંધિત ઉપલબ્ધ reference material
BLO App Guide by Vishal Gohil, શ્રી ધજડી પ્રાથમિક શાળા (Contact: 93775 19153)
છેલ્લી ચકાસણી / અપડેટ: 08-10-2026 | ⚠️ આ માહિતી માત્ર શૈક્ષણિક/સહાયક માર્ગદર્શન માટે છે. સમયાંતરે મળતી નવીનતમ સત્તાવાર સૂચનાઓને પ્રાથમિકતા આપવી.