🏠 Dashboard
📱 Local
⚠️
મહત્વપૂર્ણ સૂચના (Disclaimer) માત્ર માર્ગદર્શન માટે

આ માર્ગદર્શન માત્ર BLOને ચૂંટણી સંબંધિત કામગીરી સમજવામાં અને વિવિધ ફોર્મ ભરતી વખતે સામાન્ય માર્ગદર્શન આપવા માટે છે.

⛔ આ Election Commission of India (ECI) ની સત્તાવાર એપ્લિકેશન કે સત્તાવાર વેબસાઇટ નથી.
ફોર્મ ભરતી વખતે ચૂંટણી પંચ / સંબંધિત અધિકારી દ્વારા સમયાંતરે આપવામાં આવતી નવીનતમ સૂચનાઓ, પરિપત્રો અને માર્ગદર્શિકાને જ અંતિમ અને માન્ય માનવી.

અહીં આપવામાં આવેલી માહિતી માત્ર સહાયક માર્ગદર્શન માટે છે. કોઈપણ ફોર્મ સબમિટ કરતા પહેલાં લાગુ પડતી તાજી સત્તાવાર સૂચનાઓ અને જરૂરી પુરાવા/દસ્તાવેજોની ચકાસણી BLOએ જાતે કરવી.

🗳️ SchoolSathi BLO Guide Module • શિક્ષક/BLO સહાયક

📱 BLO App લોગિન, GIS & સામાન્ય સુવિધાઓ

Play Store ઇન્સ્ટોલેશન, મોબાઇલ લોગિન, OTP, AMF/EMF અને ફિલ્ડ વેરિફિકેશન

← તમામ ફોર્મ્સ જુઓ
ℹ️ માર્ગદર્શન નોંધ: આ માત્ર સહાયક માર્ગદર્શન છે. અંતિમ પ્રક્રિયા માટે ચૂંટણી પંચ/સંબંધિત અધિકારીની સમયાંતરે મળતી નવીનતમ સત્તાવાર સૂચનાઓનું પાલન કરવું ફરજિયાત છે. આ ECIની સત્તાવાર એપ નથી.

📱 BLO App લોગિન, GIS & સામાન્ય સુવિધાઓ

એપ માહિતી

BLO App ડાઉનલોડ, લોગિન પ્રક્રિયા, બૂથ નંબર સેટ કરવો, AMF/EMF સુવિધાઓ અને સામાન્ય મદદ.

પગલું 1 / 2
50% પૂર્ણ
તબક્કો 1 / 2 એપ માહિતી

BLO App ડાઉનલોડ & લોગિન પ્રક્રિયા

Google Play Store માં જઈ "BLO App" સર્ચ કરી Install કરો. એપ ખોલી તમારો નોંધાયેલ મોબાઈલ નંબર દાખલ કરો. મોબાઈલ પર આવેલ ૬ અંકનો OTP દાખલ કરો. તમારા બૂથની વિગતો દેખાશે, તે કન્ફર્મ કરી Submit કરો.
📸 PPT સંદર્ભ સ્ક્રીનશોટ (Reference Screen):
3 સ્ક્રીનશોટ
BLO App ડાઉનલોડ & લોગિન પ્રક્રિયા
BLO App ડાઉનલોડ & લોગિન પ્રક્રિયા
BLO App ડાઉનલોડ & લોગિન પ્રક્રિયા
☑️ આ પગલાંની ચકાસણી કરો (Checklist):
પગલું 1 / 2
📚 માર્ગદર્શનનો આધાર: BLO સંબંધિત ઉપલબ્ધ reference material
BLO App Guide by Vishal Gohil, શ્રી ધજડી પ્રાથમિક શાળા (Contact: 93775 19153)
છેલ્લી ચકાસણી / અપડેટ: 08-10-2026 | ⚠️ આ માહિતી માત્ર શૈક્ષણિક/સહાયક માર્ગદર્શન માટે છે. સમયાંતરે મળતી નવીનતમ સત્તાવાર સૂચનાઓને પ્રાથમિકતા આપવી.