🏠 Dashboard
📱 Local
🔎

મતદાર સેવા પોર્ટલ & ઉપયોગી લિંક્સ

ભારતના ચૂંટણી પંચ (ECI) ની સત્તાવાર સેવાઓ અને હેલ્પલાઇન લિંક્સ

🔎
મતદારયાદીમાં નામ શોધો

મતદારનું નામ, EPIC નંબર અથવા વિગતો દ્વારા મતદાર યાદીમાં નામ ચકાસો અને પોલિંગ સ્ટેશનની વિગત મેળવો.

electoralsearch.eci.gov.in ખોલો
🗳️
ECI મતદાર સેવા પોર્ટલ (VSP)

ઓનલાઈન ફોર્મ ભરવા, નવું રજીસ્ટ્રેશન, સુધારા અને અરજીની સ્થિતિ જાણવા માટેનું મુખ્ય કેન્દ્રીય પોર્ટલ.

voters.eci.gov.in ખોલો
ફોર્મ નં-6 નવું નામ નોંધણી

૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના નવા મતદાર તરીકે નામ દાખલ કરવા માટે.

ફોર્મ-6 પર જાઓ ↗
ફોર્મ નં-6B આધારકાર્ડ લીંક

મતદાર ઓળખપત્ર સાથે આધાર નંબર જોડવા માટેનું ફોર્મ.

ફોર્મ-6B પર જાઓ ↗
ફોર્મ નં-8 સુધારો / સ્થળાંતર

નામ, જન્મતારીખ, ફોટો, સરનામું બદલવા કે ડુપ્લીકેટ EPIC માટે.

ફોર્મ-8 પર જાઓ ↗
ફોર્મ નં-7 નામ કમી / વાંધો

અવસાન, કાયમી સ્થળાંતર અથવા વાંધાજનક નામ કમી કરવા માટે.

ફોર્મ-7 પર જાઓ ↗
📄 e-EPIC ડિજિટલ કાર્ડ

ડિજિટલ મતદાર ઓળખપત્ર (PDF) ડાઉનલોડ કરવા માટે.

e-EPIC ડાઉનલોડ ↗
📋 અરજીની સ્થિતિ તપાસો

રેફરન્સ નંબર દાખલ કરીને અરજી ક્યાં પહોંચી તે જાણો.

અરજી ટ્રેક કરો ↗
📞 ઉપયોગી સંપર્ક & હેલ્પલાઇન
ચૂંટણી હેલ્પલાઇન: 1950
ટોલ-ફ્રી રાષ્ટ્રીય મતદાર સેવા હેલ્પલાઇન
📞 કોલ કરો
Voter Helpline App
ECI ની સત્તાવાર એન્ડ્રોઇડ / iOS એપ્લિકેશન
📲 પ્લે સ્ટોર
ℹ️ મહત્વની નોંધ: તાલુકા કક્ષાએ મતદારયાદી સંબંધિત કામ માટે મામલતદાર કચેરી / ચૂંટણી શાખા (AERO / ERO) નો સંપર્ક કરવો.