🏛️ ગુજરાતની પ્રાથમિક શાળાઓ માટે ડિજિટલ સાથી

ગુજરાત પ્રાથમિક શાળા પોર્ટલ

ગુજરાતની પ્રાથમિક શાળાઓ માટે એક જ સ્થળે શાળા વ્યવસ્થાપન, વિદ્યાર્થીઓ, પરિણામ, શિક્ષણ સામગ્રી, પ્રમાણપત્રો અને અનેક ઉપયોગી ડિજિટલ સાધનો.

શિક્ષકો અને વિદ્યાર્થીઓની સેવા માટે સમર્પિત — એક શિક્ષક તરફથી
🏫
શાળા વ્યવસ્થાપન
All Profiles & Divisions
📊
Smart Result
Auto Grade & Cards
🎮
રમતો અને શિક્ષણ
Interactive Quizzes
🏆
પ્રમાણપત્ર અને ID
Print Ready Designs
૧૦૦% સુરક્ષિત અને સરળ Primary Special

0

🏫 શાળાઓ

0

👩‍🏫 શિક્ષકો

0

👨‍🎓 વિદ્યાર્થીઓ

0

🧰 ડિજિટલ સાધનો & Games

🎉 પ્રથમ ૧૦૦૦ શિક્ષકો માટે મફત!

પ્રથમ ૧૦૦૦ શિક્ષકો માટે સંપૂર્ણ મફત!

SchoolSathi સાથે જોડાઓ અને શાળાના વહીવટી કામને ડિજિટલ અને સરળ બનાવો.

🎯 ૧,૦૦૦ માંથી 963 શિક્ષકો જોડાઈ ચૂક્યા છે 96.3%
🗳️ BLO શિક્ષક સહાયક & ટૂલ્સ (Booth Level Officer Suite) વિના લૉગિન સીધો ઉપયોગ

મતદાર યાદી સુધારણા, પુરાવા સ્લીપ & પોસ્ટર મેકર

ગુજરાતના શિક્ષકો અને BLO મિત્રો માટે લૉગિન કર્યા વિના પણ સંપૂર્ણ સુવિધાઓ ઉપલબ્ધ છે. તમામ ડેટા આપના ફોન કે લેપટોપના લોકલ સ્ટોરેજમાં આપમેળે સુરક્ષિત રહે છે.

🗳️
૧૦૦% ઓફલાઇન / લોકલ

કોઈ પાસવર્ડ કે લૉગિનની જરૂર નથી. સીધા જ સ્લીપ કે પોસ્ટર બનાવો અને WhatsApp પર શેર કરો.

મુખ્ય BLO પોર્ટલ ખોલો

✨ મુખ્ય સુવિધાઓ અને મોડ્યુલ્સ

તમારી શાળાની દરેક જરૂરિયાત માટે એક જ પ્લેટફોર્મ

🗳️

BLO શિક્ષક ટૂલ્સ

વિના લૉગિન

મતદાર પુરાવા સ્લીપ (૬ કોપી A4), મતદાર યાદી સુધારણા પોસ્ટર મેકર અને રેફરન્સ રજીસ્ટર. લોકલ સ્ટોરેજ સપોર્ટ.

👩‍🏫

શિક્ષક વ્યવસ્થાપન

શિક્ષકોની માહિતી, સેવા પોથી વિગતો અને પ્રોફાઇલ સરળતાથી સંચાલિત કરો.

વધુ જાણો
👨‍🎓

વિદ્યાર્થી વ્યવસ્થાપન

વિદ્યાર્થીઓની માહિતી, ફોટો, GR રજિસ્ટર અને બલ્ક ડેટા પ્રિન્ટિંગ સુવિધાઓ.

વધુ જાણો
📅

હાજરી વ્યવસ્થાપન

વિદ્યાર્થીઓની દૈનિક હાજરી સરળતાથી નોંધો અને માસિક મસ્ટર રિપોર્ટ મેળવો.

વધુ જાણો
📊

Smart Result

પરિણામ અને મૂલ્યાંકન પ્રક્રિયા, પ્રગતિ પત્રક અને ગ્રેડ ઓટોમેશન.

વધુ જાણો
📝

FLN મૂલ્યાંકન

વાંચન, લેખન અને ગણનાની માસિક મૂલ્યાંકન પ્રક્રિયા અને તારીજ પત્રક.

વધુ જાણો
📖

શૈક્ષણિક સામગ્રી

ધોરણ અને વિષય પ્રમાણે ઉપયોગી PDF, વર્કશીટ અને શૈક્ષણિક સામગ્રી.

વધુ જાણો
🎮

રમતો અને શિક્ષણ

બાળકો માટે રમતાં રમતાં શીખવાના રસપ્રદ Games, Quizzes અને Puzzles.

વધુ જાણો
🏆

પ્રમાણપત્ર અને સન્માન

વિદ્યાર્થીઓ અને દાતાશ્રીઓ માટે સુંદર Certificates, Wishes અને Recognition Cards.

વધુ જાણો
🪪

ID Cards & સ્ટિકર્સ

વિદ્યાર્થી ID Cards, નોટબુક વિષય Stickers અને ઇનામ સ્ટિકર્સ ડિઝાઇન કરો.

વધુ જાણો
🎨

Creative Tools

Photo Crop, Collage, Passport Photo, QR Code Generator અને સાધનો.

વધુ જાણો
📚

પુસ્તક પરબ (Library)

શાળાની લાઇબ્રેરી માટે Book Issue, Return અને પુસ્તકોનું ઓટોમેટિક સંચાલન.

વધુ જાણો
📄

Documents & Printing

શાળા લેટરહેડ, બોનાફાઇડ સર્ટિફિકેટ, વાઉચરો અને પત્રકો તૈયાર કરો.

વધુ જાણો

🏫 અમારી સાથે જોડાયેલી શાળાઓ

SchoolSathi પરિવારમાં જોડાયેલી ગુજરાતની શાળાઓ

🏫
SHREE ANKOLADA PRIMARY SCHOOL

📍 ankolada, ता. સાવરકુંડલા

SchoolSathi Member ✓
🏫
ફતેપુર પ્રાથમિક શાળા

📍 ફતેપુર, ता. કરજણ

SchoolSathi Member ✓
🏫
કોટાલી પ્રાથમિક શાળા

📍 કોટાલી, ता. સંખેડા

SchoolSathi Member ✓
🏫
આણંદપર

📍 રાજકોટ ગામ (રાજકોટ Village), ता. રાજકોટ તાલુકો (રાજકોટ Main)

SchoolSathi Member ✓
🏫
શ્રી ઠવી પ્રાથમિક શાળા

📍 ઠવી, ता. સાવરકુંડલા

SchoolSathi Member ✓
Logo
શ્રી વેરાવળ પ્રા કન્યા શાળા

📍 વેરાવળ, ता. કોટડા સાંગાણી

SchoolSathi Member ✓
🏫
K.V.Maheta Pra.Shala.No.246

📍 લિંબાયત, ता. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન

SchoolSathi Member ✓
🏫
શ્રી નોંઘણવદર કેન્દ્રવર્તી શાળા

📍 નોંઘણવદર, ता. પાલિતાણા

SchoolSathi Member ✓
🏫
શ્રી દેવળિયા પ્રાથમિક શાળા

📍 દેવળિયા, ता. રાણપુર

SchoolSathi Member ✓
🏫
શ્રી શાહપુરા પ્રાથમિક શાળા

📍 ઠાસરા, ता. ઠાસરા

SchoolSathi Member ✓
🏫
શ્રી પિયાવા પ્રાથમિક શાળા

📍 વંડા, ता. સાવરકુંડલા

SchoolSathi Member ✓
Logo
મતાસણ પ્રા. શાળા

📍 મતાસણ, ता. પ્રાંતિજ

SchoolSathi Member ✓

💡 SchoolSathi કેમ?

ગુજરાતના પ્રાથમિક શિક્ષકો માટે શા માટે શ્રેષ્ઠ પસંદગી છે

⚡
સરળ

શિક્ષકો માટે સરળ અને ઝડપી interface.

🇬🇺
ગુજરાતી

ગુજરાતી ભાષાને ધ્યાનમાં રાખીને ખાસ તૈયાર.

📱
Mobile Friendly

મોબાઇલ, ટેબ્લેટ અને કમ્પ્યુટર પર ઉપયોગી.

🧰
All-in-One

શાળાના અનેક રોજિંદા કામ માટે એક જ portal.

🎨
Print Ready

Certificates અને ID Cards સરળતાથી તૈયાર કરો.

🔒
Secure

શાળાની માહિતી માટે અધિકૃત Google Login.

📱

તમારા મિત્ર શિક્ષકો સાથે SchoolSathi શેર કરો

શાળાઓ અને શિક્ષકોના ગ્રુપમાં WhatsApp પર શેર કરો.

🟢 📱 WhatsApp પર શેર કરો

🚀 આજે જ SchoolSathi સાથે જોડાઓ

શાળા વ્યવસ્થાપન, પરિણામ અને વિદ્યાર્થીઓના રેકોર્ડ સરળતાથી ડિજિટલ બનાવો.

🔐 Google Login