વિદ્યાર્થીઓ કેવી રીતે ઉમેરવા?
આ પેજ પરથી તમે વિદ્યાર્થીઓ ઉમેરી શકો છો, તેમની માહિતી સુધારી શકો છો, અને પ્રિન્ટિંગ કાઢી શકો છો.
પગલાં (Steps):
- એક વિદ્યાર્થી ઉમેરવા "Add Student" દબાવો.
- જો વિદ્યાર્થીઓ વધારે હોય તો "Excel Template Download" કરો.
- એક્સેલ ભરીને તેને "Upload" કરો.
- વિદ્યાર્થીના ચેકબોક્સ (Checkbox) પર ટીક કરીને તમે ID Card, Bonafide કે સર્ટિફિકેટ કાઢી શકો છો.