🏠 Dashboard
📱 Local
⚠️
મહત્વપૂર્ણ સૂચના (Disclaimer) માત્ર માર્ગદર્શન માટે

આ માર્ગદર્શન માત્ર BLOને ચૂંટણી સંબંધિત કામગીરી સમજવામાં અને વિવિધ ફોર્મ ભરતી વખતે સામાન્ય માર્ગદર્શન આપવા માટે છે.

⛔ આ Election Commission of India (ECI) ની સત્તાવાર એપ્લિકેશન કે સત્તાવાર વેબસાઇટ નથી.
ફોર્મ ભરતી વખતે ચૂંટણી પંચ / સંબંધિત અધિકારી દ્વારા સમયાંતરે આપવામાં આવતી નવીનતમ સૂચનાઓ, પરિપત્રો અને માર્ગદર્શિકાને જ અંતિમ અને માન્ય માનવી.

અહીં આપવામાં આવેલી માહિતી માત્ર સહાયક માર્ગદર્શન માટે છે. કોઈપણ ફોર્મ સબમિટ કરતા પહેલાં લાગુ પડતી તાજી સત્તાવાર સૂચનાઓ અને જરૂરી પુરાવા/દસ્તાવેજોની ચકાસણી BLOએ જાતે કરવી.

🗳️ SchoolSathi BLO Guide Module • શિક્ષક/BLO સહાયક

📄 ઓફલાઇન ફોર્મ નમૂના (Offline Forms Sample Guide)

BLO દ્વારા હાથ વડે ભરેલા વિવિધ ફોર્મ (૬, ૬B, ૭, ૮) ના સાચા નમૂના અને ઉપયોગી સાહિત્ય

← તમામ ફોર્મ્સ જુઓ
ℹ️ માર્ગદર્શન નોંધ: આ માત્ર સહાયક માર્ગદર્શન છે. અંતિમ પ્રક્રિયા માટે ચૂંટણી પંચ/સંબંધિત અધિકારીની સમયાંતરે મળતી નવીનતમ સત્તાવાર સૂચનાઓનું પાલન કરવું ફરજિયાત છે. આ ECIની સત્તાવાર એપ નથી.

📄 ઓફલાઇન ફોર્મ નમૂના (Offline Forms Sample Guide)

ભરેલા નમૂના

ઓફલાઇન ફોર્મ કઈ રીતે ભરવું તેના નમૂના, ભરેલા ફોર્મની ચકાસણી અને BLO ઉપયોગી સાહિત્ય.

📄
BLO દ્વારા લેખિત ભરેલા ફોર્મ્સના નમૂના (Offline Sample Forms)
હાથ વડે ભરેલા ૬ વિવિધ નમૂના — ક્લિક કરીને સીધા જ સુરક્ષિત PDF Viewer માં જુઓ (માત્ર વાંચવા માટે)
🔒 માત્ર વાંચવા માટે (Download Disabled)
Form 6 નવું નામ
ફોર્મ નં-૬ ભરેલો નમૂનો

૧૮+ વર્ષે પ્રથમ વખત નવું મતદાર કાર્ડ કઢાવવા માટે હાથથી ભરેલો નમૂનો.

📎 Form 6 (ફોર્મ નં-૬).pdf
2 પેજ સ્પષ્ટ નમૂનો
Form 6B આધાર લિંક
ફોર્મ નં-૬B ભરેલો નમૂનો

નોંધાયેલા મતદારના Voter ID સાથે આધાર નંબર સ્વેચ્છાએ લિંક કરવાનો નમૂનો.

📎 Form 6B.pdf
૧ પેજ ડિક્લેરેશન
Form 7 નામ કમી / વાંધો
ફોર્મ નં-૭ ભરેલો નમૂનો

અવસાન, કાયમી સ્થળાંતર કે બેવડી નોંધણી બાદ નામ કમી કરવાનો હાથથી ભરેલો નમૂનો.

📎 Form 7.pdf
2 પેજ સ્પષ્ટ નમૂનો
Form 8 રહેઠાણ શિફ્ટિંગ
ફોર્મ નં-૮ (રહેઠાણ શિફ્ટિંગ)

મતદારનું રહેઠાણ બદલાયું હોય ત્યારે અન્ય સરનામે શિફ્ટ કરવાનો ભરેલો નમૂનો.

📎 Form 8 (રહેઠાણ શિફ્ટિંગ).pdf
2 પેજ સ્પષ્ટ નમૂનો
Form 8 વિગત સુધારો
ફોર્મ નં-૮ (સુધારા અંગે)

હાલની યાદીમાં નામ, જન્મ તારીખ, ફોટો, જાતિ કે સંબંધ સુધારવાનો નમૂનો.

📎 Form 8 (સુધારા અંગે).pdf
2 પેજ સ્પષ્ટ નમૂનો
Form 8 પરણિત સ્ત્રી
ફોર્મ નં-૮ (પરણિત સ્ત્રી વિશેષ)

લગ્ન બાદ સાસરીમાં સરનામું શિફ્ટ કરવા અને પતિનું નામ/અટક સુધારવા માટેનો નમૂનો.

📎 Form 8 Married Woman.pdf
2 પેજ સ્પષ્ટ નમૂનો
પગલું 1 / 2
50% પૂર્ણ
તબક્કો 1 / 2 ભરેલા નમૂના

ઓફલાઇન ભરેલા ફોર્મનાં નમૂના (Sample Forms)

BLO દ્વારા મતદારો પાસેથી લેખિતમાં લેવામાં આવતા વિવિધ ફોર્મ્સના ભરેલા નમૂના: (૧) Form 6 — નવું નામ નોંધણી (૨) Form 6B — આધાર લિંકિંગ (૩) Form 7 — મૃત્યુના કિસ્સામાં (૪) Form 7 — કાયમી સ્થળાંતર (૫) Form 8 — પરણિત સ્ત્રીના સુધારા માટે (૬) Form 8 — સામાન્ય વિગત સુધારા માટે.
📸 PPT સંદર્ભ સ્ક્રીનશોટ (Reference Screen):
1 સ્ક્રીનશોટ
ઓફલાઇન ભરેલા ફોર્મનાં નમૂના (Sample Forms)
☑️ આ પગલાંની ચકાસણી કરો (Checklist):
પગલું 1 / 2
📚 માર્ગદર્શનનો આધાર: BLO સંબંધિત ઉપલબ્ધ reference material
BLO App Guide by Vishal Gohil, શ્રી ધજડી પ્રાથમિક શાળા (Contact: 93775 19153)
છેલ્લી ચકાસણી / અપડેટ: 08-10-2026 | ⚠️ આ માહિતી માત્ર શૈક્ષણિક/સહાયક માર્ગદર્શન માટે છે. સમયાંતરે મળતી નવીનતમ સત્તાવાર સૂચનાઓને પ્રાથમિકતા આપવી.