મહત્વપૂર્ણ સૂચના (Disclaimer) માત્ર માર્ગદર્શન માટે
આ માર્ગદર્શન માત્ર BLOને ચૂંટણી સંબંધિત કામગીરી સમજવામાં અને વિવિધ ફોર્મ ભરતી વખતે સામાન્ય માર્ગદર્શન આપવા માટે છે.
અહીં આપવામાં આવેલી માહિતી માત્ર સહાયક માર્ગદર્શન માટે છે. કોઈપણ ફોર્મ સબમિટ કરતા પહેલાં લાગુ પડતી તાજી સત્તાવાર સૂચનાઓ અને જરૂરી પુરાવા/દસ્તાવેજોની ચકાસણી BLOએ જાતે કરવી.
✏️ ફોર્મ નંબર ૮ (Form 8) — વિગતોમાં સુધારો અને સરનામું બદલવા
નામ, જન્મ તારીખ, સંબંધ, ફોટો, જાતિ કે સરનામું સુધારવા તેમજ રિપ્લેસમેન્ટ કાર્ડ માટે
✏️ ફોર્મ નંબર ૮ (Form 8) — વિગતોમાં સુધારો અને સરનામું બદલવા
સુધારો / સરનામુંહાલના મતદાર કાર્ડમાં રહેલી વિગતો સુધારવા, રહેઠાણ બદલવા, Replacement EPIC મેળવવા અથવા દિવ્યાંગતા (PwD) નોંધણી માટે.
Form 8 પસંદ કરો & હેતુ નક્કી કરો