મહત્વપૂર્ણ સૂચના (Disclaimer) માત્ર માર્ગદર્શન માટે
આ માર્ગદર્શન માત્ર BLOને ચૂંટણી સંબંધિત કામગીરી સમજવામાં અને વિવિધ ફોર્મ ભરતી વખતે સામાન્ય માર્ગદર્શન આપવા માટે છે.
અહીં આપવામાં આવેલી માહિતી માત્ર સહાયક માર્ગદર્શન માટે છે. કોઈપણ ફોર્મ સબમિટ કરતા પહેલાં લાગુ પડતી તાજી સત્તાવાર સૂચનાઓ અને જરૂરી પુરાવા/દસ્તાવેજોની ચકાસણી BLOએ જાતે કરવી.
🔗 ફોર્મ નંબર ૬B (Form 6B) — આધાર નંબર લિંકિંગ
હાલના નોંધાયેલા મતદારોના Voter ID (EPIC) સાથે આધાર નંબર સ્વેચ્છાએ લિંક કરવા માટે
🔗 ફોર્મ નંબર ૬B (Form 6B) — આધાર નંબર લિંકિંગ
આધાર લિંકિંગહાલના નોંધાયેલા મતદારો પોતાના Voter ID (EPIC) સાથે આધાર નંબર સ્વેચ્છાએ લિંક કરવા માટે. આ પ્રક્રિયા માટે હાલની સત્તાવાર સૂચનાઓ અને સ્વૈચ્છિકતા અંગેની નવીનતમ માર્ગદર્શિકા અવશ્ય તપાસવી.
Forms > Form 6B પસંદ કરો