ગુજરાત પ્રાથમિક શાળા પોર્ટલ
શિક્ષકો માટે સરળ, વિશ્વનસનીય અને ઉપયોગી ડિજિટલ શાળા વ્યવસ્થાપન પ્લેટફોર્મ.
અમારી તમામ મુખ્ય સેવાઓ શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણપણે મફત છે.
પ્લેટફોર્મ સક્રિયતા (Live Counts)
આજે જ જોડાઓ અને SchoolSathiની ડિજિટલ સુવિધાઓનો લાભ લો
🎯 ૧,૦૦૦ માંથી 1,000 શિક્ષકો જોડાઈ ચૂક્યા છે (100%)
અમારી સાથે જોડાયેલ શાળાઓ
રાજ્યભરની અગ્રણી પ્રાથમિક શાળાઓ SchoolSathi ના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાઈને સ્માર્ટ વહીવટ કરી રહી છે
શ્રી બ્રાન્ચ શાળા નંબર -7
અભરાપુરા પ્રાથમિક શાળા
ઈશ્વરપુરા
શ્રી જામકા પ્રાથમિક શાળા
દરામલી પ્રાથમિક શાળા
બુટીયા પ્રાથમિક શાળા
પ્રાથમિક શાળા ચંદ્રવાણ
Sarkhej Branch School
શ્રી જસરા પગાર કેન્દ્ર શાળા
મોતીપુરા (ડ ) પ્રાથમિક શાળા
Google દ્વારા સુરક્ષિત Login
ગુજરાતના પ્રાથમિક શિક્ષકો માટે ખાસ સરળ પ્રવેશસુરક્ષા ખાતરી:
તમારો Google Password SchoolSathi સાથે share થતો નથી.
Login માટે જરૂરી મૂળભૂત માહિતી (નામ અને Email) જ ઉપયોગમાં લેવામાં આવે છે.
Demo Portal (માત્ર વાંચન)
લૉગિન કર્યા વગર શાળા પત્રકો, મસ્ટર, વાઉચર, FLN આકારણી, ID કાર્ડ, સન્માનપત્ર અને રમતો મુક્તપણે અનુભવો.
તમારી Privacy અમારી પ્રાથમિકતા છે
SchoolSathi તમારા Google Password, Gmail, Drive, Contacts કે Photos ને એક્સેસ કરતું નથી.
શિક્ષકો શું કહે છે?
ગુજરાતના પ્રાથમિક શિક્ષકો અને આચાર્યશ્રીઓએ SchoolSathi વાપર્યા બાદ આપેલા ઉત્કૃષ્ટ પ્રતિભાવો
“વિદ્યાસહાયક જોડાણ હુકમ અને બદલી રીપોર્ટનું ફોર્મેટ સરકારશ્રીના નિયમો મુજબનું સચોટ છે. પ્રિન્ટ અને પીડીએફ ક્વોલિટી ખૂબ ઉત્તમ છે. દરેક શાળાએ વાપરવું જોઈએ.”
પ્રદિપકુમાર પટેલ
“SchoolSathi પોર્ટલ શિક્ષકો માટે વરદાનરૂપ છે. દૈનિક હાજરી, સ્માર્ટ SwiftChat સ્ક્રિપ્ટ અને હાજર-છુટા રીપોર્ટથી અમારો કલાકોનો કારકુની સમય બચી જાય છે. ખૂબ જ સરસ પ્રયાસ!”
હિતેશભાઈ પટેલ
“પોર્ટલનું લેટરપેડ ટૂલ અને FLN પરિણામ કાર્ડ તૈયાર કરવાની સુવિધા અદ્ભુત છે. એક પણ પૈસો લીધા વગર શિક્ષકો માટે આટલી ઉત્કૃષ્ટ સેવા આપવા બદલ આભાર.”
વિશાલભાઈ ગોહિલ
“રોજનીશી અને MDM દૈનિક નોંધપોથી ભરવાનું કામ હવે ફક્ત ૨ મિનિટમાં થઈ જાય છે. મોબાઈલમાં પણ એકદમ સરળતાથી ચાલે છે અને અમારો ડેટા સંપૂર્ણ સુરક્ષિત રહે છે.”
ભાવનાબેન જોષી
🔐 3-Step માં સરળ અને સુરક્ષિત પ્રવેશ
Google Login દબાવો
પોર્ટલ લૉગિન બટન પર ક્લિક કરોGoogle ઓળખ verify કરે
Google દ્વારા સલામત પ્રમાણીકરણસુરક્ષિત પ્રવેશ
તમારી શાળાના ડેશબોર્ડ પર પહોંચોઅમારા વિશે (About Us)
SchoolSathi — ગુજરાત પ્રાથમિક શાળા પોર્ટલ
SchoolSathi એ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને શાળાઓને સરળ ડિજિટલ સાધનો ઉપલબ્ધ કરાવવાનો નમ્ર પ્રયાસ છે.
તમારી માહિતીનો ઉપયોગ ફક્ત SchoolSathi ની સેવાઓ આપવા માટે જ કરવામાં આવે છે.
એક શિક્ષક તરફથી શિક્ષકો અને વિદ્યાર્થીઓની સેવા માટે સમર્પિત પ્રયાસ.