📘 Interactive English Learning Platform

Chapter 2

Learn and practice Chapter 2 concepts.

રસપ્રદ વાર્તાઓ પસંદ કરો (Select A Story)

🐕
Std 1-3
Raju and His Dog Moti
રાજુ અને તેનો કૂતરો મોતી
🌾
Std 1-3
A Day at Radha's Farm
રાધાના ખેતરે એક દિવસ
🐕

Raju and His Dog Moti

રાજુ અને તેનો કૂતરો મોતી
ફોન્ટ સાઇઝ:
કલર ગાઇડ: 🔵 Noun (નામ) 🟢 Verb (ક્રિયાપદ) 🟧 Adjective (વિશેષણ) 🟣 Pronoun (સર્વનામ) 🔴 Article/Prep (નામયોગી)

📚 નવા શીખેલા શબ્દો (New Words Learned)

🎯 વાર્તા આધારિત પ્રશ્નોત્તરી (Story Quiz)

💡 નિયમો અને ઉદાહરણો ધ્યાનથી વાંચો (Grammar Theory)

1. What are Determiners?

Determiners એ એવા શબ્દો છે, જે Noun પહેલાં આવે છે અને Noun નો અર્થ સ્પષ્ટ કરે છે.

Examples:
  • My book
  • This pen
  • Some water
  • The sun
Main Types:
  • Articles: a, an, the
  • Possessives: my, your, his
  • Demonstratives: this, that
  • Quantifiers: some, many, few

2. Articles (a, an, the)

English grammar માં માત્ર 3 Articles છે.

Indefinite: a, an
Definite: the

🟢 A / An – Indefinite Articles

A/An નો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે વસ્તુ NON-SPECIFIC હોય.

🔹 “A” નો ઉપયોગ

Consonant Sound (વ્યંજન ઉચ્ચાર) પહેલાં

  • a dog
  • a teacher
  • a university (Sound "yu" છે)
🔹 “An” નો ઉપયોગ

Vowel Sound (સ્વર ઉચ્ચાર) પહેલાં

  • an apple
  • an umbrella
  • an hour (h silent, vowel sound)
⭐ Exam Trick:

Article letter પર નહીં, SOUND પર depend કરે છે.

👉 “an honest man” (h silent → vowel sound)
👉 “a European country” (sound 'yu')

🟣 Use of “The” – Definite Article

“The” નો ઉપયોગ ખાસ/ચોક્કસ noun માટે થાય છે.

Where “The” is Used
  • બહૂવચન હોય ને Specific હોય: The students in this class.
  • Unique things: the sun, the moon
  • Superlatives: the best, the tallest
  • Rivers, mountains: the Ganga, the Himalayas
Where NOT to use Article

General plural nouns:
✔ Dogs are faithful.
❌ The dogs are faithful.

Languages & Meals:
✔ I am learning English.
✔ I had breakfast.

🧠 CHAPTER MCQs (Exam-oriented)

A) a, B) an, C) the
✔ Answer: B (an) (Sound is 'o'nest)

A) The Himalayas are beautiful, B) He is a MLA, C) She met an Italian lady, D) I saw a one-eyed cat
✔ Answer: D (Should be: a one-eyed cat, because 'one' sounds like 'won')
ક્વિઝ ચેલેન્જ (Interactive Quiz)

🎯 સાચો જવાબ પસંદ કરી સિતારા અને બેજ જીતો!

પ્રશ્ન 1 / 15
⭐ સ્ટાર્સ: 3 🏆 સ્કોર: 0

લોડ થઈ રહ્યું છે...

🎉 અભિનંદન! ક્વિઝ પૂર્ણ થઈ!

તમે બહુ સારો પ્રયાસ કર્યો!

કુલ સ્કોર

0%

મેળવેલ પોઈન્ટ્સ

0

મેળવેલ સિતારા

⭐⭐⭐

મેળવેલ બેજ

Gold Star