Games અને Learning Materials નો ઉપયોગ
આ સુવિધા શું છે?
અહીં ધોરણવાર વિષયોના વિડિઓ, PDF, અને બાળકો માટે શૈક્ષણિક રમતો ઉપલબ્ધ છે.
ક્યારે ઉપયોગ કરવો?
વર્ગખંડમાં બાળકોને સ્માર્ટ બોર્ડ પર ભણાવવા માટે અથવા વાર્તાઓ સંભળાવવા માટે.
કેવી રીતે વાપરવું? (Step-by-step)
તમારું ધોરણ અને વિષય પસંદ કરો.
જો ગેમ રમવી હોય તો Games સેક્શનમાં જઈને અંગ્રેજી કે ગણિતની ગેમ શરૂ કરો.
PDF ખોલશો તો તે સીધી જ સ્માર્ટ બોર્ડમાં સરસ રીતે ખુલશે.