📘 Interactive English Learning Platform

🟦 1. PRESENT TENSE (વર્તમાન કાલ)

Learn and practice 🟦 1. PRESENT TENSE (વર્તમાન કાલ) concepts.

રસપ્રદ વાર્તાઓ પસંદ કરો (Select A Story)

🐕
Std 1-3
Raju and His Dog Moti
રાજુ અને તેનો કૂતરો મોતી
🌾
Std 1-3
A Day at Radha's Farm
રાધાના ખેતરે એક દિવસ
🐕

Raju and His Dog Moti

રાજુ અને તેનો કૂતરો મોતી
ફોન્ટ સાઇઝ:
કલર ગાઇડ: 🔵 Noun (નામ) 🟢 Verb (ક્રિયાપદ) 🟧 Adjective (વિશેષણ) 🟣 Pronoun (સર્વનામ) 🔴 Article/Prep (નામયોગી)

📚 નવા શીખેલા શબ્દો (New Words Learned)

🎯 વાર્તા આધારિત પ્રશ્નોત્તરી (Story Quiz)

💡 નિયમો અને ઉદાહરણો ધ્યાનથી વાંચો (Grammar Theory)

Tense એટલે વાક્યમાં કામગીરી ક્યારે થાય છે તે દર્શાવતું રૂપ.

3 મુખ્ય Tense (Present, Past, Future) x 4 Sub-types (Simple, Continuous, Perfect, Perfect Continuous) = કુલ 12 Tenses.

🟦 1. PRESENT TENSE (વર્તમાન કાલ)

(A) Simple Present

→ નિયમિત ક્રિયા / હંમેશા સાચી વાતો

Structure: Subject + V1 (s/es) + object

  • I play cricket.
  • The sun rises in the east.
(B) Present Continuous

→ આ ક્ષણે ચાલી રહેલી ક્રિયા

Structure: Sub + am/is/are + V1+ing

  • I am reading.
  • She is cooking food.
(C) Present Perfect

→ ક્રિયા પૂર્ણ, સમય સ્પષ્ટ નથી

Structure: Sub + has/have + V3

  • I have finished my homework.
(D) Present Perfect Continuous

→ લાંબા સમયથી ચાલુ ક્રિયા

Structure: Sub + has/have been + V1+ing + since/for

  • He has been studying for 2 hours.

🟧 2. PAST TENSE (ભૂત કાલ)

(A) Simple Past

→ ભૂતકાળમાં પૂર્ણ થયેલી ક્રિયા

Structure: Subject + V2

  • I went to school.
  • She cooked food yesterday.
(B) Past Continuous

→ ભૂતકાળમાં ચોક્કસ સમયે ચાલુ ક્રિયા

Structure: Sub + was/were + V1+ing

  • I was reading at 5 pm.
(C) Past Perfect (Very Important)

→ ભૂતકાળમાં એક ક્રિયા બીજી ક્રિયા પહેલાં પૂર્ણ થાય

Structure: Subject + had + V3

  • He had finished the work before I came.

🟩 3. FUTURE TENSE (ભવિષ્ય કાલ)

  • Simple Future: Sub + will/shall + V1
    (I will go.)
  • Future Continuous: Sub + will be + V1+ing
    (I will be studying at 8 pm.)
  • Future Perfect: Sub + will have + V3
    (She will have finished by evening.)

⭐ Tense – Exam Tricks (Very Important)

  • 🔹 “Yesterday” → Always Simple Past
  • 🔹 “Now / at the moment” → Present Continuous
  • 🔹 “Since/For” + time → Perfect Continuous
  • 🔹 “By / before” (time limit) → Perfect Tense
  • 🔹 “Every day / always” → Simple Present

🎯 MCQs (Exam Oriented)

A) learn, B) learns, C) learned, D) learning
✔ Answer: B (learns) (Hint: every day)

A) was singing, B) sang, C) is singing
✔ Answer: A (was singing) (Past action in progress)

A) had finished, B) finished, C) finishes
✔ Answer: A (had finished) (Past Perfect: action completed before another past action)
ક્વિઝ ચેલેન્જ (Interactive Quiz)

🎯 સાચો જવાબ પસંદ કરી સિતારા અને બેજ જીતો!

પ્રશ્ન 1 / 15
⭐ સ્ટાર્સ: 3 🏆 સ્કોર: 0

લોડ થઈ રહ્યું છે...

🎉 અભિનંદન! ક્વિઝ પૂર્ણ થઈ!

તમે બહુ સારો પ્રયાસ કર્યો!

કુલ સ્કોર

0%

મેળવેલ પોઈન્ટ્સ

0

મેળવેલ સિતારા

⭐⭐⭐

મેળવેલ બેજ

Gold Star