📘 Interactive English Learning Platform
Chapter 6
Learn and practice Chapter 6 concepts.
રસપ્રદ વાર્તાઓ પસંદ કરો (Select A Story)
🐕
Std 1-3
Raju and His Dog Moti
રાજુ અને તેનો કૂતરો મોતી
🌾
Std 1-3
A Day at Radha's Farm
રાધાના ખેતરે એક દિવસ
🐕
Raju and His Dog Moti
રાજુ અને તેનો કૂતરો મોતી
ફોન્ટ સાઇઝ:
કલર ગાઇડ:
🔵 Noun (નામ)
🟢 Verb (ક્રિયાપદ)
🟧 Adjective (વિશેષણ)
🟣 Pronoun (સર્વનામ)
🔴 Article/Prep (નામયોગી)
📚 નવા શીખેલા શબ્દો (New Words Learned)
🎯 વાર્તા આધારિત પ્રશ્નોત્તરી (Story Quiz)
💡 નિયમો અને ઉદાહરણો ધ્યાનથી વાંચો (Grammar Theory)
Degrees of Comparison એ વિશેષણ (Adjective) ના "તુલના" દર્શાવવા માટે વપરાય છે.
1. Positive Degree
સામાન્ય ગુણ. કોઈ તુલના નથી.
Riya is a tall girl.
2. Comparative Degree
બે વચ્ચે તુલના. (+er/more ... than)
Riya is taller than Meera.
3. Superlative Degree
સૌથી ઉચ્ચ ગુણ. (the ... +est/most)
Riya is the tallest girl.
📘 Degrees બનાવવા માટેનાં નિયમો (Rules Table)
| Rule Type | Positive | Comparative (+er/more) | Superlative (+est/most) |
|---|---|---|---|
| Short words | tall, sweet | taller, sweeter | tallest, sweetest |
| Ending with 'e' | large, wise | larger, wiser | largest, wisest |
| Double Consonant | big, hot | bigger, hotter | biggest, hottest |
| Long words | beautiful | more beautiful | most beautiful |
| Irregular (યાદ રાખવા) | good bad |
better worse |
best worst |
Very Important Exam Rules
- ✔ “than” નો ઉપયોગ only Comparative સાથે થાય.
- ✔ “the” નો ઉપયોગ only Superlative સાથે થાય.
- ❌ Double comparison ગલત છે (e.g., more better).
🔵 MCQs for Practice
A) tall, B) taller, C) tallest
✔ Answer: B (taller) ('than' indicates comparative)
✔ Answer: B (taller) ('than' indicates comparative)
A) good, B) better, C) best
✔ Answer: C (best) ('the' indicates superlative)
✔ Answer: C (best) ('the' indicates superlative)
ક્વિઝ ચેલેન્જ (Interactive Quiz)
🎯 સાચો જવાબ પસંદ કરી સિતારા અને બેજ જીતો!
પ્રશ્ન 1 / 15
⭐ સ્ટાર્સ: 3
🏆 સ્કોર: 0
લોડ થઈ રહ્યું છે...
🎉 અભિનંદન! ક્વિઝ પૂર્ણ થઈ!
તમે બહુ સારો પ્રયાસ કર્યો!