📘 Interactive English Learning Platform
Chapter 5
Learn and practice Chapter 5 concepts.
રસપ્રદ વાર્તાઓ પસંદ કરો (Select A Story)
🐕
Std 1-3
Raju and His Dog Moti
રાજુ અને તેનો કૂતરો મોતી
🌾
Std 1-3
A Day at Radha's Farm
રાધાના ખેતરે એક દિવસ
🐕
Raju and His Dog Moti
રાજુ અને તેનો કૂતરો મોતી
ફોન્ટ સાઇઝ:
કલર ગાઇડ:
🔵 Noun (નામ)
🟢 Verb (ક્રિયાપદ)
🟧 Adjective (વિશેષણ)
🟣 Pronoun (સર્વનામ)
🔴 Article/Prep (નામયોગી)
📚 નવા શીખેલા શબ્દો (New Words Learned)
🎯 વાર્તા આધારિત પ્રશ્નોત્તરી (Story Quiz)
💡 નિયમો અને ઉદાહરણો ધ્યાનથી વાંચો (Grammar Theory)
Direct Speech (અદેશ)
Speaker ના સચોટ શબ્દો quote (“ ”) માં.
Ravi said, “I am happy.”
Indirect Speech (અવદેશ)
Speaker નું કહેલું વ્યાકરણ અનુરૂપ બદલવું.
Ravi said that he was happy.
⭐ Direct → Indirect: 5 GOLDEN RULES
- 🔹 RULE 1: Reporting Verb (said/told) બદલાતો નથી (વાક્ય મુજબ told/asked થાય).
- 🔹 RULE 2: Quotes (“ ”) દૂર થાય અને સંયોજક (that/if) ઉમેરાય.
- 🔹 RULE 3: Pronoun બદલાય છે (Speaker મુજબ I → He/She).
- 🔹 RULE 4: Tense Backshift (જો Reporting verb Past માં હોય તો અંદરનું Tense ભૂતકાળમાં ફરે).
- 🔹 RULE 5: Time & Place Words Change (now → then, here → there).
Rule 4: Tense Backshift Table (Crucial)
| Direct Tense | ➡ | Indirect Tense |
|---|---|---|
| Simple Present | ➡ | Simple Past |
| Present Continuous | ➡ | Past Continuous |
| Present Perfect | ➡ | Past Perfect |
| Simple Past | ➡ | Past Perfect |
| will / can / may | ➡ | would / could / might |
⚠️ Note: Universal Truths (સનાતન સત્ય) માં Tense બદલાતો નથી.
🔥 Special Cases (Most Asked)
1. Questions (પ્રશ્નાર્થ)
- WH-Questions: WH શબ્દ પોતે સંયોજક બને.
He asked where I lived. - Yes/No Questions: 'if' અથવા 'whether' વપરાય.
She asked if I liked tea.
2. Commands/Requests (આજ્ઞાર્થ)
- Use: to + verb (or 'not to + verb')
- Reporting verb: ordered, requested, told.
- He requested me to help her.
📝 MCQ SECTION
A) He said that he was tired. B) He told that he was tired.
✔ Answer: A (Said પછી object નથી, તેથી told ના આવે. Tense change: am → was)
✔ Answer: A (Said પછી object નથી, તેથી told ના આવે. Tense change: am → was)
A) She told if I liked music. B) She asked if I liked music.
✔ Answer: B (Question છે એટલે asked આવે, અને સંયોજક if આવે).
✔ Answer: B (Question છે એટલે asked આવે, અને સંયોજક if આવે).
ક્વિઝ ચેલેન્જ (Interactive Quiz)
🎯 સાચો જવાબ પસંદ કરી સિતારા અને બેજ જીતો!
પ્રશ્ન 1 / 15
⭐ સ્ટાર્સ: 3
🏆 સ્કોર: 0
લોડ થઈ રહ્યું છે...
🎉 અભિનંદન! ક્વિઝ પૂર્ણ થઈ!
તમે બહુ સારો પ્રયાસ કર્યો!