ગુજરાત પ્રાથમિક શાળા પોર્ટલ
ગુજરાતની પ્રાથમિક શાળાઓ માટે એક જ સ્થળે શાળા વ્યવસ્થાપન, વિદ્યાર્થીઓ, પરિણામ, શિક્ષણ સામગ્રી, પ્રમાણપત્રો અને અનેક ઉપયોગી ડિજિટલ સાધનો.
શાળા વ્યવસ્થાપન
All Profiles & DivisionsSmart Result
Auto Grade & Cardsરમતો અને શિક્ષણ
Interactive Quizzesપ્રમાણપત્ર અને ID
Print Ready Designs0
🏫 શાળાઓ
0
👩🏫 શિક્ષકો
0
👨🎓 વિદ્યાર્થીઓ
0
🧰 ડિજિટલ સાધનો & Games
૧,૦૦૦+ શિક્ષકો જોડાયા! આજે જ તમે પણ જોડાઓ.
SchoolSathi સાથે જોડાઓ અને શાળાના વહીવટી કામને ડિજિટલ અને સરળ બનાવો.
મતદાર યાદી સુધારણા, પુરાવા સ્લીપ & પોસ્ટર મેકર
ગુજરાતના શિક્ષકો અને BLO મિત્રો માટે લૉગિન કર્યા વિના પણ સંપૂર્ણ સુવિધાઓ ઉપલબ્ધ છે. તમામ ડેટા આપના ફોન કે લેપટોપના લોકલ સ્ટોરેજમાં આપમેળે સુરક્ષિત રહે છે.
૧૦૦% ઓફલાઇન / લોકલ
કોઈ પાસવર્ડ કે લૉગિનની જરૂર નથી. સીધા જ સ્લીપ કે પોસ્ટર બનાવો અને WhatsApp પર શેર કરો.
મુખ્ય BLO પોર્ટલ ખોલો✨ મુખ્ય સુવિધાઓ અને મોડ્યુલ્સ
તમારી શાળાની દરેક જરૂરિયાત માટે એક જ પ્લેટફોર્મ
BLO શિક્ષક ટૂલ્સ
વિના લૉગિનમતદાર પુરાવા સ્લીપ (૬ કોપી A4), મતદાર યાદી સુધારણા પોસ્ટર મેકર અને રેફરન્સ રજીસ્ટર. લોકલ સ્ટોરેજ સપોર્ટ.
વિદ્યાર્થી વ્યવસ્થાપન
વિદ્યાર્થીઓની માહિતી, ફોટો, GR રજિસ્ટર અને બલ્ક ડેટા પ્રિન્ટિંગ સુવિધાઓ.
વધુ જાણોપ્રમાણપત્ર અને સન્માન
વિદ્યાર્થીઓ અને દાતાશ્રીઓ માટે સુંદર Certificates, Wishes અને Recognition Cards.
વધુ જાણોID Cards & સ્ટિકર્સ
વિદ્યાર્થી ID Cards, નોટબુક વિષય Stickers અને ઇનામ સ્ટિકર્સ ડિઝાઇન કરો.
વધુ જાણોપુસ્તક પરબ (Library)
શાળાની લાઇબ્રેરી માટે Book Issue, Return અને પુસ્તકોનું ઓટોમેટિક સંચાલન.
વધુ જાણો🏫 અમારી સાથે જોડાયેલી શાળાઓ
SchoolSathi પરિવારમાં જોડાયેલી ગુજરાતની શાળાઓ
વાડ મુખ્ય પ્રાથમિક શાળા
📍 વાડ, ता. ખેરગામ
દેલોલ પ્રાથમિક શાળા
📍 દેલોલ, ता. કાલોલ
ગોમતીપુર ગુજરાતી શાળા નં. - ૬
📍 GOMTIPUR, ता. પૂર્વ ઝોન AMC
જેસંગપુરા પ્રાથમિક શાળા
📍 જેસંગપુરા, ता. વાઘોડિયા
મહેમુદપુરા
📍 વિરપુર, ता. વિરપુર
દેવનગર પ્રાથમિક શાળા
📍 ગુજરાત, ता. સાવલી
ઓઢવ ગુજરાતી શાળા નં - 4
📍 ઓઢવ, ता. પૂર્વ ઝોન (AMC)
શ્રી માનપુર કોટડા જૂથ કેન્દ્ર શાળા
📍 બ્રાહ્મણ કોટડા, ता. મેઘરજ
વસ્ત્રાલ ગુજરાતી પબ્લિક સ્કૂલ
📍 વસ્ત્રાલ, ता. પૂર્વ ઝોન AMC
ADINATHNAGAR PUBLIC SCHOOL
📍 અમરાઈવાડી, ता. પૂર્વ ઝોન AMC
સરદાર સરોવર પુનઃ વસવાટ ટુ વા પ્રા શાળા
📍 ટુવા, ता. ગોધરા
શ્રી નાણોટા પ્રાથમિક શાળા
📍 નાણોટા, ता. કાંકરેજ
💡 SchoolSathi કેમ?
ગુજરાતના પ્રાથમિક શિક્ષકો માટે શા માટે શ્રેષ્ઠ પસંદગી છે
સરળ
શિક્ષકો માટે સરળ અને ઝડપી interface.
ગુજરાતી
ગુજરાતી ભાષાને ધ્યાનમાં રાખીને ખાસ તૈયાર.
Mobile Friendly
મોબાઇલ, ટેબ્લેટ અને કમ્પ્યુટર પર ઉપયોગી.
All-in-One
શાળાના અનેક રોજિંદા કામ માટે એક જ portal.
Print Ready
Certificates અને ID Cards સરળતાથી તૈયાર કરો.
Secure
શાળાની માહિતી માટે અધિકૃત Google Login.
તમારા મિત્ર શિક્ષકો સાથે SchoolSathi શેર કરો
શાળાઓ અને શિક્ષકોના ગ્રુપમાં WhatsApp પર શેર કરો.
🟢 📱 WhatsApp પર શેર કરો🚀 આજે જ SchoolSathi સાથે જોડાઓ
શાળા વ્યવસ્થાપન, પરિણામ અને વિદ્યાર્થીઓના રેકોર્ડ સરળતાથી ડિજિટલ બનાવો.