ગુજરાત પ્રાથમિક શાળા પોર્ટલ
શિક્ષકો માટે સરળ, વિશ્વનસનીય અને ઉપયોગી ડિજિટલ શાળા વ્યવસ્થાપન પ્લેટફોર્મ.
અમારી તમામ મુખ્ય સેવાઓ શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણપણે મફત છે.
પ્લેટફોર્મ સક્રિયતા (Live Counts)
આજે જ જોડાઓ અને SchoolSathiની ડિજિટલ સુવિધાઓનો લાભ લો
🎯 ૧,૦૦૦ માંથી 266 શિક્ષકો જોડાઈ ચૂક્યા છે (26.6%)
Google દ્વારા સુરક્ષિત Login
ગુજરાતના પ્રાથમિક શિક્ષકો માટે ખાસ સરળ પ્રવેશસુરક્ષા ખાતરી:
તમારો Google Password SchoolSathi સાથે share થતો નથી.
Login માટે જરૂરી મૂળભૂત માહિતી (નામ અને Email) જ ઉપયોગમાં લેવામાં આવે છે.
Demo Portal (માત્ર વાંચન)
લૉગિન કર્યા વગર શાળા પત્રકો, મસ્ટર, વાઉચર, FLN આકારણી, ID કાર્ડ, સન્માનપત્ર અને રમતો મુક્તપણે અનુભવો.
તમારી Privacy અમારી પ્રાથમિકતા છે
SchoolSathi તમારા Google Password, Gmail, Drive, Contacts કે Photos ને એક્સેસ કરતું નથી.
🔐 3-Step માં સરળ અને સુરક્ષિત પ્રવેશ
Google Login દબાવો
પોર્ટલ લૉગિન બટન પર ક્લિક કરોGoogle ઓળખ verify કરે
Google દ્વારા સલામત પ્રમાણીકરણસુરક્ષિત પ્રવેશ
તમારી શાળાના ડેશબોર્ડ પર પહોંચોઅમારા વિશે (About Us)
SchoolSathi — ગુજરાત પ્રાથમિક શાળા પોર્ટલ
SchoolSathi એ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને શાળાઓને સરળ ડિજિટલ સાધનો ઉપલબ્ધ કરાવવાનો નમ્ર પ્રયાસ છે.
તમારી માહિતીનો ઉપયોગ ફક્ત SchoolSathi ની સેવાઓ આપવા માટે જ કરવામાં આવે છે.
એક શિક્ષક તરફથી શિક્ષકો અને વિદ્યાર્થીઓની સેવા માટે સમર્પિત પ્રયાસ.