🎉 પ્રથમ ૧૦૦૦ શિક્ષકો માટે મફત!

આજે જ જોડાઓ અને SchoolSathiની ડિજિટલ સુવિધાઓનો લાભ લો

🎯 ૧,૦૦૦ માંથી 1,000 શિક્ષકો જોડાઈ ચૂક્યા છે (100%)

🏫 ગુજરાતભરમાંથી વિશ્વાસપાત્ર શૈક્ષણિક પરિવાર

અમારી સાથે જોડાયેલ શાળાઓ

રાજ્યભરની અગ્રણી પ્રાથમિક શાળાઓ SchoolSathi ના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાઈને સ્માર્ટ વહીવટ કરી રહી છે

ડીસા રેલવે સ્ટેશન પ્રાથમિક શાળા
ડીસા રેલવે સ્ટેશન પ્રાથમિક શાળા
ગુજરાત
સક્રિય શાળા
વાંટડા
વાંટડા
ગુજરાત
સક્રિય શાળા
Indiranagar 2 primary school
Indiranagar 2 primary school
ગુજરાત
સક્રિય શાળા
વાંઝ પ્રાથમિક શાળા
વાંઝ પ્રાથમિક શાળા
ચોર્યાસી, સુરત (Surat)
સક્રિય શાળા
શ્રી વેરાવળ પ્રા કન્યા શાળા
શ્રી વેરાવળ પ્રા કન્યા શાળા
કોટડા સાંગાણી, રાજકોટ (Rajkot)
સક્રિય શાળા
પી.પી.શ્રોફ્ હાઇસ્કૂલ , પાદરા
પી.પી.શ્રોફ્ હાઇસ્કૂલ , પાદરા
ગુજરાત
સક્રિય શાળા
ભુવાલ મુખ્ય પ્રાથમિક શાળા
ભુવાલ મુખ્ય પ્રાથમિક શાળા
ગુજરાત
સક્રિય શાળા
શ્રી ઉમણિયાવદર પ્રાથમિક શાળા
શ્રી ઉમણિયાવદર પ્રાથમિક શાળા
ગુજરાત
સક્રિય શાળા
પ્રાથમિક શાળા નં.16 વઢવાણ
પ્રાથમિક શાળા નં.16 વઢવાણ
ગુજરાત
સક્રિય શાળા
હાથસણી પ્રા. શાળા
હાથસણી પ્રા. શાળા
ગુજરાત
સક્રિય શાળા
દરેક વખતે ૧૦ શાળાઓ રેન્ડમલી પ્રદર્શિત થાય છે • આપણી શાળાને પણ આજે જ જોડો
⭐ શિક્ષકોનો અસલી વિશ્વાસ (Real Teacher Testimonials)

શિક્ષકો શું કહે છે?

ગુજરાતના પ્રાથમિક શિક્ષકો અને આચાર્યશ્રીઓએ SchoolSathi વાપર્યા બાદ આપેલા ઉત્કૃષ્ટ પ્રતિભાવો

“
★ ★ ★ ★ ★ 5.0
સત્યાપિત શિક્ષક

“પોર્ટલનું લેટરપેડ ટૂલ અને FLN પરિણામ કાર્ડ તૈયાર કરવાની સુવિધા અદ્ભુત છે. એક પણ પૈસો લીધા વગર શિક્ષકો માટે આટલી ઉત્કૃષ્ટ સેવા આપવા બદલ આભાર.”

વિશાલભાઈ ગોહિલ
વિશાલભાઈ ગોહિલ
પ્રાથમિક શિક્ષક
🏫 શ્રી ધીજડી પ્રાથમિક શાળા (સાવરકુંડલા, અમરેલી)
“
★ ★ ★ ★ ★ 5.0
સત્યાપિત શિક્ષક

“રોજનીશી અને MDM દૈનિક નોંધપોથી ભરવાનું કામ હવે ફક્ત ૨ મિનિટમાં થઈ જાય છે. મોબાઈલમાં પણ એકદમ સરળતાથી ચાલે છે અને અમારો ડેટા સંપૂર્ણ સુરક્ષિત રહે છે.”

ભાવનાબેન જોષી
ભાવનાબેન જોષી
ભાષા શિક્ષિકા
🏫 કન્યા પ્રાથમિક શાળા, રામપુર (મોડાસા, અરવલ્લી)
“
★ ★ ★ ★ ★ 5.0
સત્યાપિત શિક્ષક

“SchoolSathi પોર્ટલ શિક્ષકો માટે વરદાનરૂપ છે. દૈનિક હાજરી, સ્માર્ટ SwiftChat સ્ક્રિપ્ટ અને હાજર-છુટા રીપોર્ટથી અમારો કલાકોનો કારકુની સમય બચી જાય છે. ખૂબ જ સરસ પ્રયાસ!”

હિતેશભાઈ પટેલ
હિતેશભાઈ પટેલ
મુખ્ય શિક્ષક (HTAT)
🏫 પ્રાથમિક શાળા, સાવરકુંડલા (સાવરકુંડલા, અમરેલી)
“
★ ★ ★ ★ ★ 5.0
સત્યાપિત શિક્ષક

“વિદ્યાસહાયક જોડાણ હુકમ અને બદલી રીપોર્ટનું ફોર્મેટ સરકારશ્રીના નિયમો મુજબનું સચોટ છે. પ્રિન્ટ અને પીડીએફ ક્વોલિટી ખૂબ ઉત્તમ છે. દરેક શાળાએ વાપરવું જોઈએ.”

પ્રદિપકુમાર પટેલ
પ્રદિપકુમાર પટેલ
ગણિત-વિજ્ઞાન શિક્ષક
🏫 દેવગઢ પ્રાથમિક શાળા (બારિયા, દાહોદ)
આ તમામ સમીક્ષાઓ અમારા સક્રિય શિક્ષકો દ્વારા શેર કરવામાં આવેલ છે • આજે જ જોડાઓ અને લાભ મેળવો →
🔐 3-Step માં સરળ અને સુરક્ષિત પ્રવેશ
①
Google Login દબાવો
પોર્ટલ લૉગિન બટન પર ક્લિક કરો
②
Google ઓળખ verify કરે
Google દ્વારા સલામત પ્રમાણીકરણ
③
સુરક્ષિત પ્રવેશ
તમારી શાળાના ડેશબોર્ડ પર પહોંચો
તમારો Google Password SchoolSathiને આપવામાં આવતો નથી.

અમારા વિશે (About Us)

SchoolSathi — ગુજરાત પ્રાથમિક શાળા પોર્ટલ

SchoolSathi એ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને શાળાઓને સરળ ડિજિટલ સાધનો ઉપલબ્ધ કરાવવાનો નમ્ર પ્રયાસ છે.
તમારી માહિતીનો ઉપયોગ ફક્ત SchoolSathi ની સેવાઓ આપવા માટે જ કરવામાં આવે છે.

Presented / Supported by એક શિક્ષક તરફથી

એક શિક્ષક તરફથી શિક્ષકો અને વિદ્યાર્થીઓની સેવા માટે સમર્પિત પ્રયાસ.