શિક્ષક વ્યવસ્થાપન પેજનો ઉપયોગ

આ સુવિધા શું છે?

આ પેજ દ્વારા તમે તમારી શાળાના શિક્ષકોની માહિતી જોઈ શકો છો અને નવા શિક્ષકોને ઉમેરી શકો છો.

ક્યારે ઉપયોગ કરવો?

જ્યારે શાળામાં નવા શિક્ષક જોડાય અથવા કોઈ શિક્ષકની માહિતી જોવી/બદલવી હોય.

કેવી રીતે વાપરવું? (Step-by-step)
ઉપર આપેલ "નવા શિક્ષકને આમંત્રણ મોકલો" બટન પર ક્લિક કરો.
તમને એક WhatsApp બટન મળશે, તેના દ્વારા શિક્ષકને લિંક મોકલો.
શિક્ષક તે લિંક પર ક્લિક કરી Google Login કરશે એટલે તે તમારી શાળામાં જોડાઈ જશે.
તમે શિક્ષકની માહિતી એડિટ (Edit) કે ડિલીટ (Delete) કરી શકો છો.
ઉપયોગી ટીપ
જો શિક્ષક પહેલેથી જ આ શાળામાં હોય તો તેમને નવેસરથી School બનાવવાની જરૂર નથી. તેઓ સીધા જ જોડાઈ શકશે.