PDF Viewer નો ઉપયોગ

આ સુવિધા શું છે?

આ સ્માર્ટ-બોર્ડ ફ્રેન્ડલી પીડીએફ વ્યુઅર છે.

ક્યારે ઉપયોગ કરવો?

જ્યારે વર્ગખંડમાં બાળકોને મોટી સ્ક્રીન પર પાઠ્યપુસ્તક બતાવવું હોય.

કેવી રીતે વાપરવું? (Step-by-step)
બદલવા માટે Previous / Next બટન વાપરો.
Zoom બટન દબાવીને લખાણ મોટું કરી શકાય છે.
ઉપયોગી ટીપ
Zoom કર્યા પછી છુપાયેલો ભાગ જોવા માટે PDF ને આંગળીથી (Touch) ડ્રેગ (Drag/Pan) કરી શકાય છે. Zoom દરમિયાન page બદલાશે નહીં.