SchoolSathi માં કેવી રીતે જોડાઉં?

આ સુવિધા શું છે?

SchoolSathi લોગિન પેજ.

ક્યારે ઉપયોગ કરવો?

જ્યારે તમારે એકાઉન્ટમાં પ્રવેશ કરવો હોય.

કેવી રીતે વાપરવું? (Step-by-step)
"Sign in with Google" બટન દબાવો.
તમારું Gmail આઈડી પસંદ કરો.
જો તમે પહેલીવાર આવતા હોવ, તો તમારી શાળા પસંદ કરો અથવા નવી બનાવો.
ઉપયોગી ટીપ
SchoolSathi નો ઉપયોગ સંપૂર્ણપણે મફત છે.