પુસ્તક પરબ વ્યવસ્થાપન

આ સુવિધા શું છે?

આની મદદથી શાળાની લાઈબ્રેરી (પુસ્તકો) નું સંપૂર્ણ સંચાલન થાય છે.

ક્યારે ઉપયોગ કરવો?

જ્યારે નવું પુસ્તક આવે અથવા બાળકને પુસ્તક આપવું (Issue) કે પરત લેવું (Receive) હોય.

કેવી રીતે વાપરવું? (Step-by-step)
"Add Book" પર ક્લિક કરી પુસ્તક ઉમેરો.
પુસ્તક પર લગાવવા માટે "Print QR" થી QR કોડ કાઢો.
જ્યારે બાળક પુસ્તક માંગે ત્યારે QR સ્કેન કરી Issue બટન દબાવો.
ઉપયોગી ટીપ
એક જ પુસ્તકની વધુ કોપી હોય તો એકસાથે ઉમેરી શકાય છે.