લેટરહેડ કેવી રીતે બનાવવું?

આ સુવિધા શું છે?

ઓનલાઇન લેટરહેડ બનાવવા માટેનું ટૂલ. શાળાનું સરનામું અને લોગો ઓટોમેટીક આવી જશે.

ક્યારે ઉપયોગ કરવો?

જ્યારે કોઈ અરજી કે ઓફિસિઅલ લેટર પ્રિન્ટ કરવો હોય.

કેવી રીતે વાપરવું? (Step-by-step)
લેટરનો વિષય અને માહિતી ટાઈપ કરો.
Preview માં ચેક કરો.
PDF તરીકે ડાઉનલોડ કરો અથવા સીધું જ WhatsApp પર શેર કરો.