FLN આકારણી કેવી રીતે કરવી?
આ સુવિધા શું છે?
અહીંથી બાળકોનું માસિક FLN મૂલ્યાંકન સચવાય છે.
ક્યારે ઉપયોગ કરવો?
દર મહિનાના અંતે જ્યારે આકારણી પૂરી થાય ત્યારે.
કેવી રીતે વાપરવું? (Step-by-step)
ધોરણ પસંદ કરો.
બાળકોની યાદી ખુલશે, તેમાં તેમનું સ્તર પસંદ કરો.
"Save" બટન દબાવો.
તમે અગાઉના મહિનાનો ડેટા સીધો કોપી (Copy from Previous Month) પણ કરી શકો છો.