Creative Tools
આ સુવિધા શું છે?
અહીં તમને ફોટો ક્રોપ, પાસપોર્ટ ફોટો, અને ફાઈલના કવર પેજ બનાવવા માટેના ટૂલ્સ મળશે.
ક્યારે ઉપયોગ કરવો?
જ્યારે તમારે વિદ્યાર્થીઓના ફોટા કાપવા હોય કે કવર પેજની પ્રિન્ટ કાઢવી હોય.
કેવી રીતે વાપરવું? (Step-by-step)
જે ટૂલ વાપરવું હોય તેના પર ક્લિક કરો.
તમારો ફોટો અથવા માહિતી Upload કરો.
Preview જુઓ અને Download કરો.