જાતિ સાથે બોનાફાઇડ સર્ટિફિકેટ
આ સુવિધા શું છે?
વિદ્યાર્થીના બોનાફાઇડ સર્ટિફિકેટ કાઢવા માટે.
ક્યારે ઉપયોગ કરવો?
જ્યારે કોઈ વિદ્યાર્થીને શાળાના દાખલાની જરૂર હોય.
કેવી રીતે વાપરવું? (Step-by-step)
વિદ્યાર્થી મેનેજમેન્ટ પેજ પરથી વિદ્યાર્થી સિલેક્ટ કરો.
ઉપર "બોનાફાઇડ" પર ક્લિક કરો.
ગુજરાતી/English પસંદ કરો.
Print દબાવો.