દૈનિક હાજરી કેવી રીતે ભરવી?

આ સુવિધા શું છે?

દૈનિક હાજરી દ્વારા તમે વિદ્યાર્થીઓની રોજની ગેરહાજરી નોંધાવી શકો છો.

ક્યારે ઉપયોગ કરવો?

દરરોજ વર્ગમાં હાજરી લીધા પછી.

કેવી રીતે વાપરવું? (Step-by-step)
ધોરણ અને વિષય પસંદ કરો.
તારીખ પસંદ કરો.
વિદ્યાર્થીઓની યાદીમાંથી જે વિદ્યાર્થી ગેરહાજર (Absent) હોય માત્ર તેના પર જ ક્લિક કરો.
"સાચવો (Save)" બટન દબાવો.
ઉપયોગી ટીપ
માસિક હાજરી પત્રક (Muster) કાઢવા માટે ઉપર "Monthly Muster" બટન પર ક્લિક કરો.