🏛️ ગુજરાત શૈક્ષણિક ડિજિટલ પોર્ટલ

SchoolSathi

ગુજરાતની પ્રાથમિક શાળાઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટેનું શ્રેષ્ઠ ડિજિટલ સાથી પ્લેટફોર્મ.

🚀 Enter SchoolSathi
— જાહેરાત (Advertisement) —

✨ મુખ્ય સેવાઓ અને સુવિધાઓ

ગુજરાત પ્રાથમિક શિક્ષણને સરળ અને ડિજિટલ બનાવતા સાધનો

📊

Smart Result System

પરીક્ષા પરિણામો, સમેટીવ અને ફોર્મેટીવ મૂલ્યાંકન માર્કશીટ તથા ઓટોમેટિક ગ્રેડ ગણતરી.

📚

FLN મૂલ્યાંકન & ગુણોત્સવ

વિદ્યાર્થીઓની વાંચન, ગણન અને લેખન ક્ષમતાનું માસિક ટ્રેકિંગ પત્રક અને સ્માર્ટ સ્ટેટિસ્ટિક્સ.

🔄

મ્યુચ્યુઅલ ટ્રાન્સફર મેચિંગ

સમગ્ર ગુજરાતમાં જિલ્લા ફેર બદલી માટે સુસંગત શિક્ષક પાર્ટનર શોધો અને સીધો સંપર્ક કરો.

💍

શિક્ષક મેટ્રિમોનિયલ (Matrimonial)

શિક્ષકો અને શિક્ષક પરિવારો માટે યોગ્ય જીવનસાથી શોધવાનું સુવિધાજનક અને સુરક્ષિત માધ્યમ.

📝

ડીજિટલ રજા & વાઉચર સંચાલન

ઓનલાઇન રજા અરજીઓ, શાળા કેશ વાઉચર અને દૈનિક પત્રવ્યવહાર 100% પેપરલેસ સેટઅપ.

🏆

પ્રમાણપત્ર & ફોટો કોલાજ

શાળાના વિશિષ્ટ કાર્યક્રમો માટે રેડીમેડ આકર્ષક પ્રમાણપત્ર અને સ્માર્ટ ફોટો કોલાજ જનરેટર.

— જાહેરાત (Advertisement) —

🏫 SchoolSathi પ્લેટફોર્મ વિશે

SchoolSathi પોર્ટલ એ ગુજરાત રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના શિક્ષકો, આચાર્યશ્રીઓ અને વિદ્યાર્થીઓની દૈનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલું એકીકૃત ડિજિટલ સાધન છે. આ પ્લેટફોર્મ શાળા વ્યવસ્થાપન, વિદ્યાર્થીઓની માહિતી, ગુણપત્રકો, હાજરી મસ્ટર, શૈક્ષણિક પંચાંગ અને અગત્યના શાસન પરિપત્રો એક જ જગ્યાએ ઉપલબ્ધ કરાવે છે.

અમારો હેતુ શાળાના વહીવટી સમયની બચત કરીને શિક્ષણ કાર્ય વધુ સુચારુ બનાવવાનો છે.

મુખ્ય પોર્ટલમાં પ્રવેશ કરો

તમામ મોડ્યુલ્સ અને સેવાઓનો લાભ લેવા માટે નીચેની બટન પર ક્લિક કરો.

🚀 Enter SchoolSathi