શું તમે તમારા બાળકને કમ્પ્યુટર પ્રોગ્રામિંગ શીખવવા માંગો છો?

અમે બાળકો માટે The Curiosity Workshop શરૂ કરી રહ્યા છીએ. જ્યાં બાળકો મજા કરતાં કરતાં કોડિંગ શીખશે અને તેમની problem-solving અને critical thinking અંગે ની કુશળતા વિકસાવાશે.

અમારો હેતુ:

વર્કશોપમાં નહીં નફો કે નુકશાન ના ધોરણે, ભારત ના ગામડાથી શહેર સુધી, દરેક બાળક માટે સસ્તી ફીમાં ગુણવત્તાપૂર્ણ અને વિશ્વસ્તરનું કમ્પ્યુટર પ્રોગ્રામિંગ નું શિક્ષણ આપવા માટે પ્રતિબદ્ધ છીએ.

શું તમે તૈયાર છો?
જો તમે જોડાઓ છો, તો તમે જોઈ શકો છો કે તમારા બાળકમાં નવી શક્તિ અને અભિગમ વિકાસ પામશે!

30